અમદાવાદઃ કોરોના વાયરસના કહેરના કારણે અત્યારે આખુ ભારત લોકડાઉન છે. ત્યારે અમદાવાદમાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલના અલગ-અલગ વિભાગોમાં સતત દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)