ફ્રેન્ચાઈઝી વાઈઝ રીટેન કરાયેલા ખેલાડીઓની યાદી

Delhi Capitals (દિલ્હી કેપિટલ્સ):
એનાબેલ સધરલેન્ડ, ચિનેલ હેનરી, દીયા યાદવ, જેમિમા રોડ્રિગ્સ, લોરા વોલવાર્ડ, લ્યુસી હેમિલ્ટન, મમતા માદિવાલા, મેરિજેન કપ્પ, મિન્નૂ મણિ, નંદની શર્મા, નિકી પ્રસાદ, શેફાલી વર્મા, શ્રી ચરણી.
Gujarat Giants (ગુજરાત જાયન્ટ્સ):
અનુષ્કા શર્મા, એશ ગાર્ડનર, બેથ મૂની, ભારતી ફૂલમાલી, જ્યોર્જિયા વેરહેમ, હેપ્પી કુમારી, જિંતીમણિ કલિતા, કનિકા આહૂજા, કાશ્વી ગૌતમ, કિમ ગાર્થ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ, સોફી ડિવાઈન, તનુજા કંવર, યસ્તિકા ભાટિયા.
Mumbai Indians (મુંબઈ ઈન્ડિયન્સ):
હરમનપ્રીત કૌર, અમનજોત કૌર, અમેલિયા કેર, હેલી મેથ્યુઝ, નેટલી સાઈવર-બ્રન્ટ, નિકોલા કેરી, રાહિલા ફિરદોસ, સજીવન સજના, સંસ્કૃતિ ગુપ્તા, શબનમ ઈસ્માઈલ, વૈષ્ણવી શર્મા.
Royal Challengers Bengaluru (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ):
અરુંધતિ રેડ્ડી, લોરેન બેલ, પ્રત્યૂષા કુમાર, ઋચા ઘોષ, સ્મૃતિ મંધાના, એલિસ પેરી, નદીન ડી ક્લર્ક, પ્રેમા રાવત, સાયલી સતઘરે, જ્યોર્જિયા વોલ, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, શ્રેયંકા પાટિલ.
UP Warriorz (યુપી વોરિયર્ઝ):
દીપ્તિ શર્મા, હરલીન દેઓલ, ક્રાંતિ ગૌડ, મેગ લેનિંગ, ફોએબે લિચફીલ્ડ, પ્રતીકા રાવલ, શિખા પાંડે, શિપ્રા ગિરી, સિમરન શેખ, સોફી એકલેસ્ટોન.
ઓક્શનમાં ટીમો પાસે ખાલી સ્લોટની સ્થિતિ:
રીટેન્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઓક્શન માટે સૌથી વધુ સ્લોટ Mumbai Indians અને UP Warriorz પાસે ખાલી છે. બંને ટીમો પાસે 7-7 સ્લોટ બાકી છે. Royal Challengers Bengaluru અને Delhi Capitals પાસે 5-5 સ્લોટ બાકી છે, જ્યારે સૌથી ઓછા 3 સ્લોટ Gujarat Giants પાસે ઉપલબ્ધ છે. વિદેશી ખેલાડીઓની વાત કરીએ તો RCB અને UP Warriorz પાસે 2-2 વિદેશી પ્લેયર્સ માટે જગ્યા છે, જ્યારે બાકીની ત્રણેય ટીમો પાસે 1-1 વિદેશી પ્લેયર માટે સ્લોટ ખાલી છે.



