આઇપીએલ 2027 ની આગામી સિઝન માટે મંગળવારે તમામ 10 ટીમોએ પોતપોતાના જાળવી રાખેલા ખેલાડીઓની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. આ સમગ્ર પ્રક્રિયામાં ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ સુકાની એમએસ ધોનીની આઇપીએલમાંથી નિવૃત્તિ સૌથી મોટો ચર્ચાનો વિષય બની રહી છે. નિવૃત્તિ બાદ હવે ધોની આઇપીએલ 2027 માં ચેન્નાઈ સુપર કિંગ્સના માર્ગદર્શક તરીકેની નવી ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત ખેલાડીઓની અદલાબદલીમાં હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહનો સોદો સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે. આ ફેરફાર હેઠળ હાર્દિક પંડ્યાને પંજાબ કિંગ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે અર્શદીપ સિંહને પોતાની સાથે જોડ્યો છે. ગત સિઝનની વિજેતા ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પોતાના 20 ખેલાડીઓને ટીમમાં યથાવત રાખ્યા છે, જ્યારે ઉપવિજેતા રહેલી ગુજરાત ટાઇટન્સે 22 ખેલાડીઓને જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. આવો જાણીએ કે તમામ 10 ટીમોએ કયા-કયા ખેલાડીઓ પર વિશ્વાસ મૂકીને તેમને ટીમમાં જાળવી રાખ્યા છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના જાળવી રાખેલા ખેલાડીઓ
અભિનંદન સિંહ, ભુવનેશ્વર કુમાર, દેવદત્ત પડિક્કલ, જેકબ ડફી, જીતેશ શર્મા, જોર્ડન કોક્સ, જોશ હેઝલવુડ, કનિષ્ક ચૌહાણ, કૃણાલ પંડ્યા, નુવાન તુષારા, ફિલ સોલ્ટ, રજત પાટીદાર, રસિક ડાર, રોમારિયો શેફર્ડ, સુયશ શર્મા, ટિમ ડેવિડ, વેંકટેશ ઐયર, વિકી ઓસ્વાલ, વિરાટ કોહલી અને યશ દયાલ.
ગુજરાત ટાઇટન્સના જાળવી રાખેલા ખેલાડીઓ
શુભમન ગિલ, જોસ બટલર, સાઈ સુદર્શન, ગ્લેન ફિલિપ્સ, ટોમ બેન્ટન, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, જેસન હોલ્ડર, નિશાંત સિંધુ, જયંત યાદવ, મોહમ્મદ અરશદ ખાન, રાશિદ ખાન, સાઈ કિશોર, માનવ સુથાર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષલ પટેલ અને ગુરનૂર બરાર.
દિલ્હી કેપિટલ્સના જાળવી રાખેલા ખેલાડીઓ
આશુતોષ શર્મા, આકિબ ડાર, અક્ષર પટેલ, ડેવિડ મિલર, કેએલ રાહુલ, કાઇલ જેમિસન, લુંગી એનગિડી, માધવ તિવારી, મુકેશ કુમાર, પૃથ્વી શો, ઋષભ પંત, સમીર રિઝવી, ટી વિજય, ટ્રિસ્ટન સ્ટબ્સ, વિપરાજ નિગમ અને જીશાન અન્સારી.
રાજસ્થાન રોયલ્સના જાળવી રાખેલા ખેલાડીઓ
યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, અમન રાવ પેરાલા, ડોનોવન ફરેરા, શુભમ દુબે, દાસુન શનાકા, રવીન્દ્ર જાડેજા, યશ રાજ પુંજા, જોફ્રા આર્ચર, મોહમ્મદ શમી, નાન્દ્રે બર્ગર, રવિ બિશ્નોઈ, મણિમારન સિદ્ધાર્થ, બ્રિજેશ શર્મા, સંદીપ શર્મા અને સુશાંત મિશ્રા.
પંજાબ કિંગ્સના જાળવી રાખેલા ખેલાડીઓ
અઝમતુલ્લાહ ઓમરઝાઈ, બેન દ્વારશુઇસ, કૂપર કોનોલી, હાર્દિક પંડ્યા, હરનૂર પન્નુ, હરપ્રીત બરાર, માર્કો યાનસેન, માર્કસ સ્ટોઇનિસ, મુશીર ખાન, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, શશાંક સિંહ, શ્રેયસ ઐયર, સૂર્યાંશ શેડગે, વિષ્ણુ વિનોદ, વૈશાક વિજયકુમાર, ઝેવિયર બાર્ટલેટ, યશ ઠાકુર અને યુઝવેન્દ્ર ચહલ.
કોલકાતા નાઇટ રાઇડર્સના જાળવી રાખેલા ખેલાડીઓ
અંગક્રિશ રઘુવંશી, અનુકૂલ રોય, કેમરન ગ્રીન, ફિન એલન, હર્ષિત રાણા, કાર્તિક ત્યાગી, મનીષ પાંડે, પ્રશાંત સોલંકી, રમનદીપ સિંહ, રિંકુ સિંહ, રોવમેન પોવેલ, સાર્થક રંજન, સૌરભ દુબે, સુનીલ નારાયણ, ટિમ સેઇફર્ટ, વૈભવ અરોરા અને વરુણ ચક્રવર્તી.
સનરાઇઝર્સ હૈદરાબાદના જાળવી રાખેલા ખેલાડીઓ
અભિષેક શર્મા, ઈશાન કિશન, અનિકેત વર્મા, હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, સ્મરણ રવિચંદ્રન, સલીલ અરોરા, પેટ કમિન્સ, બ્રાયડન કાર્સ, હર્ષ દુબે, એહસાન મલિંગા, ખલીલ અહેમદ, ક્રેન્સ ફુલેત્રા, નાથન એલિસ, પ્રફુલ હિંગે, સાકિબ હુસૈન, શિવાંગ કુમાર અને ટી નટરાજન.
મુંબઈ ઇન્ડિયન્સના જાળવી રાખેલા ખેલાડીઓ
અર્શદીપ સિંહ, અશ્વિની કુમાર, કોર્બિન બોશ, જસપ્રીત બુમરાહ, મિચેલ સેન્ટનર, નમન ધીર, ક્વિન્ટન ડી કોક, રઘુ શર્મા, રાજ અંગદ બાવા, રોહિત શર્મા, રયાન રિકેલ્ટન, શાર્દુલ ઠાકુર, શેરફેન રધરફોર્ડ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને વિલ જેક્સ.
ચેન્નાઈ સુપર કિંગ્સના જાળવી રાખેલા ખેલાડીઓ
અકીલ હુસૈન, અંશુલ કંબોજ, આયુષ મ્હાત્રે, ડેવાલ્ડ બ્રેવિસ, ગુરજપનીત સિંહ, જેક એડવર્ડ્સ, જેમી ઓવરટન, કાર્તિક શર્મા, લિયામ લિવિંગસ્ટોન, મુકેશ ચૌધરી, નૂર અહેમદ, રાહુલ ચાહર, રામકૃષ્ણ ઘોષ, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સરફરાઝ ખાન, શિવમ દુબે, શ્રેયસ ગોપાલ અને ઉર્વિલ પટેલ.
લખનૌ સુપર જાયન્ટ્સના જાળવી રાખેલા ખેલાડીઓ
અબ્દુલ સમદ, એઇડન માર્કરામ, આકાશ સિંહ, અક્ષત રઘુવંશી, અર્જુન તેંડુલકર, અર્શિન કુલકર્ણી, આયુષ બદોની, દિગ્વેશ રાઠી, જોશ ઇંગ્લિસ, કુલદીપ યાદવ, મયંક યાદવ, મિચેલ માર્શ, મોહસિન ખાન, મુકુલ ચૌધરી, નિકોલસ પૂરન, પ્રિન્સ યાદવ, સેમ કરન અને શાહબાઝ અહેમદ.




