Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News Gujarat RTO ટેકનિકલ ઓફિસરોના વિરોધ બાદ કામકાજ પુનઃ શરૂ, અરજદારોને રાહત
  • News
  • Gujarat

RTO ટેકનિકલ ઓફિસરોના વિરોધ બાદ કામકાજ પુનઃ શરૂ, અરજદારોને રાહત

February 11, 2025
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    અમદાવાદ: ગુજરાતમાં RTOના મોટર વ્હિકલ્સ ડિપાર્ટમેન્ટના ટેકનિરલ ઓફિસ એસોસિયેશન દ્વારા ઘણી પડતર મગોને લઈ વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા. આ સાથે કાલથી ગુજરાતભરમાં ગઈકાલથી કામ કાજ ઠપ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. તમામ RTO પર અવાર નવાર ટેકનિકલ એરરને લઈ કામકાજ બંધ થતું હોય, ત્યારે ગઈકાલથી કર્મચારી વિરોધના પગલે કામકાજ ઠપ જોવા મળ્યું હતું. પરંતુ RTOના મોટર વ્હિકલ્સ ડિપાર્ટમેન્ટનાં ટેકનિકલ ઓફિસર એસોસિયેશનના પ્રશ્નોનો ઉકેલવાની સરકાર તરફથી બાયંધરી અપાતા ઓફિસરો કામ પર પરત ફર્યા છે. આજે બપોરે 12 વાગ્યા બાદ જે અરજદારોએ એપોઈન્ટમેન્ટ લીધેલી હશે તેઓની કામગીરી આજથી જ રાબેતા મુજબ થશે.

    ટેક્નિકલ ઓફિસર સોમવારે ‘નો લોગિન ડે’ અભિયાન સાથે કામગીરીથી અળગા રહેતા એપોઈન્ટમેન્ટ લઈને આવેલા અરજદારો પરેશાન થયા હતા. આજે પણ તમામ ઓફિસરોએ માસ સીએલ પર જવાની ચીમકી આપી હતી. જો કે, ત્યારબાદ સરકારે પ્રશ્નોનો ઉકેલ લાવવા બાયંધરી અપાતા તમામ ઓફિસર કામ પર પરત ફર્યા છે. ઉલ્લેખનીય છે કે દોઢ દિવસમાં અમદાવાદ આરટીઓ કચેરીમાં 400થી વધુ અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા ટેસ્ટ ન આપી શક્યા. વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં પણ 200 થી વધુ લોકોએ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા ન આપી શક્યા ટેસ્ટ 12 વાગ્યા પછીની તમામ અપોઈન્ટમેન્ટ પર અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે.

    • TAGS
    • ahmedabad rto
    • appointment issues
    • driving license process
    • driving test disruption
    • government assurance
    • Gujarat RTO strike
    • motor vehicles department
    • no login day
    • technical officers protest
    • Vastral RTO
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleસમય રૈના અને રણવીર અલ્લાહબાદિયાનો આખો વિવાદ જાણો
      Next articleદેશના ઇતિહાસમાં પહેલી વાર થયું રાષ્ટ્રપતિ ભવનમાં લગ્નનું આયોજન, જાણો કોણ છે વર-વધૂ?
      tejas

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      Opinion: હેલ્પલાઇન અને વેબસાઇટ ટ્રાફિકની સમસ્યા ઉકેલશે?

      વાહન અને લાઇસન્સની કામગીરી માટે હવે એજન્ટની જરૂર નહીં પડે..

      Recent Posts

      • IPL 2026: બેંગલુરુમાં નહીં યોજાય ફાઈનલ મેચ, તો ક્યાં રમાશે?
      • પશ્ચિમ બંગાળના નવા મુખ્ય મંત્રી તરીકે સુવેંદુ અધિકારી
      • અમેરિકાએ પ્રોજેક્ટ ફ્રીડમ અટકાવ્યો, ટ્રમ્પે કહ્યું કે ઈરાન પર નાકાબંધી ચાલુ રહેશે
      • AIADMKમાં બળવોઃ મોટા ભાગના ધારાસભ્યોનો TVK ને ટેકો
      • PM મોદીની પોસ્ટ પર એલોન મસ્કની કમેન્ટ, સફળતા બદલ અભિનંદન પાઠવ્યા

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa