ગાંધીનગર– નાણાંપ્રધાન નિતીન પટેલે રાજ્યના 2019-20ના બજેટના પૂર્વાર્ધને- વોટ ઓન એકાઉન્ટને વિધાનસભામાં રજૂ કર્યું હતું. જૂલાઈ માસમાં પૂર્ણ બજેટ આવે તે પહેલાંના આ 4 માસના લેખાનુદાનમાં કેન્દ્રીય બજેટની જેમ જ રાહત અને છૂટછાટોની લાગણી નાગરિકોને થાય તેવા નિર્ણય જાહેર કરવામાં આવ્યાં છે.ત્યારે ચૂંટણીલક્ષી બજેટમાં નાણાંપ્રધાનના પટારામાંથી શું નીકળ્યું અને કેવું મળ્યું તેની chitralekha.com સંવાદદાતા હાર્દિક વ્યાસ અને ચીફ રીપોર્ટર પારુલ રાવલ દ્વારા વિગતે ચર્ચા કરવામાં આવી. વિશ્લેષણ નિહાળવા વિડીયો ક્લિક કરો..