ગુજરાતનું વન વૈવિધ્ય કંઈ અલગ જ પ્રકારનું છે. ગુજરાતમાં ઉષ્ણકટીબંધીય સુકા અને પાનખર જંગલો, દરિયા
ગુજરાતના વન એ દેશ વિદેશના રેપ્ટર કે બર્ડ ઓફ પ્રેય પ્રકારના અનેક શીકારી પક્ષીઓને ખોરાકની આવશ્યક વૈવિધ્યતાને કારણે યુરોપ અને સુદુર એશીયાના પક્ષીઓ શીયાળમાં ઓછી ઠંડીને કારણે શિયાળો ગાળવા ગુજરાત આવે છે. ગુજરાતમાં રેપ્ટર પ્રકારના શીકારી પક્ષીઓમાં વિવિધ પ્રકારના ઈગલ, ફાલ્કન અને હેરિયર મોટી સંખ્યામાં શિયાળામાં જોવા મળી જાય છે.
સામાન્ય રીતે બધાની માન્યતા એવી છે કે ગુજરાતમાં ફ્લેમીંગો, પેલીકન અને ક્રેન જેવા વિદેશી પક્ષીઓએ અનેક જળપ્લાવિત વિસ્તારોમાં આવે છે પણ તેમના ઉપરાંત પણ અનેક જાતિના વિવિધ રેપ્ટર કે બર્ડ ઓફ પ્રેય (Bird of pray) પ્રકારના વિદેશી શીકારી પક્ષીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં શિયાળામાં ગુજરાતના મહેમાન બને છે.