રાજસ્થાનનાં વણખેડાયેલા સ્થળો

Click on above image to read online.

Download PDF

કવિ મકરંદ દવે કહે છે કે ધૂળિયે મારગ ચાલ… બહુ સાચી વાત છે, કારણકે ઘણીવાર આ વણખેડાયેલા રસ્તા જ આપણને છૂપા ખજાના સુધી લઈ જાય છે…