છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં ગુજરાતે 14 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ્સ આકર્ષ્યા

અમદાવાદ: MSME એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા “ગુજરાત-રોકાણ, વૃદ્ધિ અને વિકાસ 2020-21થી 2023-24” પર તાજેતરમાં એક અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યો છે. જે અનુસાર ગુજરાતે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ (2021-22 થી 2023-24)માં રૂ. 14,00,175 કરોડના નવા રોકાણ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક આકર્ષ્યા છે અને રૂ. 1,89,327 કરોડના ચાલુ પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે.સેન્ટર ફોર મોનિટરિંગ ઓફ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) દ્વારા … Continue reading છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં ગુજરાતે 14 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ્સ આકર્ષ્યા