ઘાયલ શિખર ધવનનો લાગણીસભર વિડિયો…

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019ની ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન ડાબા હાથના અંગૂઠામાં બોલ વાગતાં ઘાયલ થયેલો ઓપનર શિખર ધવન સ્પર્ધામાંથી આઉટ થઈ ગયો છે અને ભારત પાછો ફરશે. એણે પ્રશંસકોજોગ આ વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો છે જેમાં એણે પોતાની લાગણી વ્યક્ત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ધવનને જલદી સાજા થઈ જવા વિશે શુભેચ્છા વ્યક્ત કરી છે.

httpss://www.instagram.com/p/By5PvbeHSLC/

httpss://twitter.com/narendramodi/status/1141697689412726785

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]