મોહમ્મદ શમીની હેટ-ટ્રિક, અફઘાનિસ્તાનનો પરાજય…

સાઉધમ્પ્ટનમાં આઈસીસી વર્લ્ડ કપ-2019ની મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 11-રનથી પરાજય આપ્યો. આ મેચમાં ભારતનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અફઘાનિસ્તાનના દાવની આખરી – 50મી ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમા બોલે લગાતાર વિકેટ પાડીને હેટ-ટ્રિક લઈ ગયો. વર્લ્ડ કપ સ્પર્ધાના ઈતિહાસમાં આ 10મી હેટ-ટ્રિક થઈ છે. જુઓ એ 3 વિકેટ…

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]