ICCનો સવાલ છેઃ બેઉમાંથી કોણે સારો કેચ પકડ્યો?

વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં જસપ્રિત બુમરાહની બોલિંગમાં વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ કાર્લોસ બ્રેથવેટનો, જમણી બાજુએ છલાંગ મારીને એક હાથે ઉત્કૃષ્ટ કેચ પકડ્યો હતો. આના જેવો જ કેચ પાકિસ્તાનના કેપ્ટન અને વિકેટકીપર સરફરાઝ એહમદે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં શાહિન શાહ અફરિદીની બોલિંગમાં રોસ ટેલરનો પકડ્યો હતો. આઈસીસી સંસ્થાએ બંને કેચની વિડિયો ક્લિપ્સને જોડીને નવો વિડિયો બનાવ્યો અને ક્રિકેટપ્રેમીઓને સવાલ પૂછ્યો છે કે આમાંથી કોણે સરસ રીતે કેચ પકડ્યો છે? ‘Dive and conquer, who did it better? #CWC19 #Cricket #Pakistan #India #LoveCricket’

httpss://twitter.com/ICC/status/1144296061168754688

httpss://www.instagram.com/p/BzQWotbAjsu/

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]