આ ડાયરેક્ટ થ્રોએ ભારતને જીતતાં અટકાવ્યું…

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં 10 જુલાઈ, બુધવારે રમાઈ ગયેલી આઈસીસી વર્લ્ડ-કપ 2019ની પહેલી સેમી ફાઈનલમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે 18-રનથી હારી ગયું. રવિન્દ્ર જાડેજા (77) અને મહેન્દ્ર સિંહ ધોની (50)ની જોડીએ 100 રનની ભાગીદારી કરીને ભારતને જીતની સ્થિતિમાં મૂક્યું હતું, પણ આખરે ધોની રનઆઉટ થતાં ભારતની જીતની આશા પડી ભાંગી હતી. માર્ટિન ગપ્ટીલે શોર્ટ ફાઈન લેગ સ્થાનેથી કીપરના છેડે થ્રો કરતાં ધોની રનઆઉટ થયો હતો. આ વિકેટ પડતાં જ ભારતના હાથમાંથી મેચ સરકી ગઈ.

httpss://twitter.com/ICC/status/1148956220138692608

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]