ટીમ ઈન્ડિયાનાં ધરખમ ચાહક ચારુલતાબેન પટેલ…

બર્મિંઘમના એજબેસ્ટનમાં 2 જુલાઈ, મંગળવારે ભારતીય ટીમ બાંગ્લાદેશને 28-રનથી હરાવવામાં સફળ થઈ. સ્ટેડિયમમાં ભારતીય પ્રશંસકો હજારોની સંખ્યામાં હાજર હતાં. એમાં એક હતાં 87-વર્ષનાં ગુજરાતી મહિલા ચારુલતા પટેલ. ભારતીય ટીમને બિરદાવતાં અને પ્લાસ્ટિકનો પાવો વગાડતાં ચારુલતાબેન એમનાં ઉત્સાહને કારણે ટીવી કેમેરામાં છવાઈ ગયાં હતાં.

httpss://twitter.com/cricketworldcup/status/1146102483380576258

httpss://twitter.com/cricketworldcup/status/1146122885217574913

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]