સ્ટાર્કનો યોર્કર… સ્ટોક્સની સમજની પણ બહાર…

ઓસ્ટ્રેલિયા સામેની મેચ ઈંગ્લેન્ડ હારી ગયું. બેન સ્ટોક્સ (89) રનના સ્કોર પર આઉટ થયો. એ જ્યાં સુધી ક્રીઝ પર હતો ત્યાં સુધી ઈંગ્લેન્ડ માટે જીતવાની આશા હતી. આખરે એને આઉટ કર્યો મિચેલ સ્ટાર્કના ગજબના યોર્કરે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]