વર્લ્ડ કપ 2019 : ઈંગ્લેન્ડ અને વેલ્સ – કાર્યક્રમ અને ભારતની મેચો

ભારતની મેચો…

5 જૂન – દક્ષિણ આફ્રિકા સામે (રોઝ બાઉલ, સાઉધમ્પ્ટન)

9 જૂન – ઓસ્ટ્રેલિયા સામે (ઓવલ, લંડન)

13 જૂન – ન્યૂઝીલેન્ડ સામે (ટ્રેન્ટ બ્રિજ, નોટિંઘમ)

16 જૂન – પાકિસ્તાન સામે (ઓલ્ડ ટ્રેફ્ફર્ડ, માન્ચેસ્ટર)

22 જૂન – અફઘાનિસ્તાન સામે (રોઝ બાઉલ, સાઉધમ્પટન)

27 જૂન – વેસ્ટ ઈન્ડિઝ સામે (ઓલ્ડ ટ્રેફ્ફર્ડ, માન્ચેસ્ટર)

30 જૂન – ઈંગ્લેન્ડ સામે (એજબેસ્ટન, બર્મિંઘમ)

2 જુલાઈ – બાંગ્લાદેશ સામે (એજબેસ્ટન, બર્મિંઘમ)

6 જુલાઈ – શ્રીલંકા સામે (હેડિંગ્લી, લીડ્સ)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]