આંદામાન-નિકોબારનાં પાંચ લઘુટાપુઓ…

0
1908

ભારતમાં પ્રવાસ-પર્યટનનાં અનેક સ્થળો છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ એમાંના જ એક છે. ભવ્ય સમુદ્રકિનારા, ગાઢ જંગલો આ દ્વીપસમૂહના ગ્રુપ-પ્રવાસ તેમજ હનીમૂન ટૂર માટે પણ પરફેક્ટ બનાવે છે. આ ટાપુઓનું પ્રવેશદ્વાર સમુ શહેર છે એનું પાટનગર પોર્ટ બ્લેર.

આંદામાન-નિકોબાર દ્વીપસમૂહના આમ તો 572 ટાપુઓ છે, પણ એમાંના પાંચ ખાસ લઘુટાપુઓનાં નામ નીચે મુજબ છે, જેની મુલાકાત યાદગાર અનુભવ અપાવે છે. આંદામાન-નિકોબારમાં પ્રવાસ માટેનો શ્રેષ્ઠ સમયગાળો છે – ઓક્ટોબરથી મે મહિના સુધીનો. તો કરો પ્લાનિંગ…

હેવલોક આયલેન્ડ

નીલ આયલેન્ડ

રોસ આયલેન્ડ

બરતાંગ આયલેન્ડ

ગ્રેટ નિકોબાર આયલેન્ડ