VarietyCooking Tips મિસળ-પાંઉ December 21, 2017 Share on Facebook Tweet on Twitter મિસળને ટેસ્ટી બનાવવા… મિસળ (ફણગાવેલાં કઠોળ) માટે કાંદા-લસણ, કોપરા તેમજ ટમેટાં સાંતળીને ગ્રેવી તૈયાર કરી લો. ત્યારબાદ એમાં થોડાં કાંદાના ભજીયા બનાવી ક્રશ કરીને મિક્સ કરો અને થોડીવાર માટે ગેસ પર ઘીમી આંચે મૂકો. મિસળનો ટેસ્ટ વધી જશે.