ગુલાબજાંબુ

ગુલાબજાંબુમાં સ્વાદ વધારવા માવાના ગોળા વાળતી વખતે તેમાં એક એલચીનો દાણો ઉમેરવો તથા ગુલાબજાંબુ ધીમી આંચે તળવા. ચાસણીમાં એલચીનો પાવડર તથા ગુલાબની પાંખડીઓ ઉમેરો.