અમદાવાદ- ગુજરાત કોંગ્રેસ દ્વારા ટેલિફોનિક મેન્ડેટ આફી વધુ 17 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજ્યસભા ચૂંટણીમાં વફાદારી દાખવનારા છોટુ વસાવાના પક્ષના બે સભ્ય માટે બે બેઠક ફાળવી છે. જેમાં મોરવાહડફ અને વાઘોડીયા બેઠક પર છોટુ વસાવાના ઉમેદવાર ચૂંટણી લડશે. તો અમદાવાદમાં જમાલપુર બબેઠક પર છેવટે સાબીર કાબલીવાલાની ટિકીટ કાપી ઇમરાન ખેડાવાલાને ટિકીટ ફાળવી છે. જ્યારે બાપુનગરમાં હિમતસિંહ પટેલને ટિકીટ આપતાં દિનેશ શર્મા ભારે નારાજ થયાં છે.
કોંગ્રેસે જાહેર કરેલી 17 ઉમેદવારોમાં આ નામ છેઃ