યૂએઈમાં IPL-2020 ભ્રષ્ટાચાર-મુક્ત વાતાવરણમાં રમાશેઃ BCCI

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના ભ્રષ્ટાચાર-વિરોધી એકમના પ્રમુખ અજિત સિંહે કહ્યું હતું કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી ટુર્નામેન્ટ માટે કોઈ ખાસ (ભ્રષ્ટાચાર માટે) પગલાં લેવામાં નથી આવ્યાં. IPLની 13મી ટુર્નામેન્ટ મૂળ માર્ચમાં આયોજિત કરવામાં આવી હતી, પણ કોવિડ-19 રોગચાળાને કારણે સ્થગિત કરવામાં આવી હતી, જે હવે...