Tag: Yes Minister
પ્રીતિ પટેલનું રાજીનામું અને કોમેડી સિરિયલ વચ્ચે...
એનઆરઆઇને સફળતા મળે ત્યારે આરઆઇ બહુ ખુશ થાય. બ્રિટનમાં પ્રીતિ પટેલ વિકાસ પ્રધાન બન્યાં. સવાલ એ થાય કે સૌથી વિશાળ સામ્રાજ્ય ઊભું કરીને જગતને લૂંટનારા બ્રિટનને પણ હજી વિકાસ...