Tag: Women Crime Branch
બાળકોના અપહરણ, ચોરી-ભીખના ધંધા કરાવતી ગેંગ ઝડપી...
અમદાવાદઃ મહિલા ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવેલા એક ઓપરેશનમાં ક્રાઈમ બ્રાંચે એક ખતરનાક ગેંગને પકડી પાડી છે. આ ગેંગ બાળકોનું અપહરણ કરીને તેમને ભીખ મંગાવતી અને ચોરી કરાવતી હતી....