Tag: Weak bones
તમારાં હાડકાં તોડવાં દુશ્મનની જરૂર નથી!
“સાવ કેવો દુબળો પાતળો છે? હાડકાં જ દેખાય છે.”
“પાતળી પરમાર થવાના ચક્કરમાં શરીરમાં માત્ર હાડકાં જ બચ્યાં છે.”
આવા સંવાદોઘણાના મોઢે તમે સાંભળતા હશો પરંતુ ક્યારેય એવાં સંવાદો સાંભળ્યા છે...