Tag: Vipul Chuadhari
હાઇકોર્ટની વિપુલ ચૌધરીને મોટી લપડાક, 42 કરોડ...
અમદાવાદ- દૂધસાહર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને ગુજરાત હાઇકોર્ટે મોટી લપડાક લગાવી છે. કરોડો રૂપિયાના કૌભાંડ મામલે હાઈકોર્ટે વિપુલ ચૌધરીને આ લપડાક લગાવી છે. વિપુલ ચૌધરીએ રાજ્ય સરકાર વિરૂદ્ધ...