Tag: Vanlata Mehta
નાટ્યલેખિકા, દિગ્દર્શક વનલતાબહેન મહેતાની ચિરવિદાય
મુંબઈ - ગુજરાતી રંગભૂમિનાં પીઢ અભિનેત્રી તેમ જ આઈએનટી, ભારતીય વિદ્યા ભવન સાથે સંકળાયેલાં વનલતા મહેતાનું ૯૦ વર્ષની જૈફ વયે નિધન થયું છે. વનુબહેન કે દીદી તરીકે જાણીતાં વનલતાબહેને...