Tag: unwanted apps
પેધી પડી ગયેલી ઍપને કઈ રીતે હટાવશો?
“યાર, આનો કોઈક રસ્તો બતાવ ને.”
“શેનો?”
“મેમરી ફૂલ થઈ ગઈ છે.”
“એમ તારે મગજ પણ છે?”
“મજાક છોડ. તને ખબર છે, હું ફૉનની વાત કરું છું.”
“ફૉટા ડિલીટ કરી નાખ. વિડિયો ડિલીટ કરી...