Home Tags Travels and Tourism

Tag: Travels and Tourism

આદાબ…હૈદરાબાદ

નીરજ પાંડેની એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીમાં ક્રિકેટર માહિની પત્ની સાક્ષીની ભૂમિકા ભજવનારી તથા હાલ લાસ્ટ સ્ટોરીઝ માટે ચર્ચામાં રહેનારી અભિનેત્રી કિયારા અડવાની ફરવાની શોખીન છે. હાલ એ હૈદરાબાદમાં...

ફિફાના દેશમાં કલ્ચરલ કિક!

દર વર્ષે રશિયાના ઉરલ માઉન્ટેનમાં એક સ-રસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે, જેમાં સ્થાનિક રહેવાસી પર્યટકો સમક્ષ વર્ષો પુરાણાં રીત-રિવાજ, ગીત-સંગીત-નૃત્ય રજૂ કરે છે.હાલ રશિયામાં ફૂટબોલ વર્લ્ડ કપ ક્લાઈમેક્સ તરફ...

આધ્યાત્મનો સમન્વય છોટા કૈલાશ અને કૈલાશ માનસરોવર...

જ્યારે તમે પ્રવસાની સાથે આધ્યાત્મની કલ્પના કરો છો ત્યારે તમારા મનમાં સૌથી પહેલો વિચાર ઉત્તર ભારતના ચારધામની યાત્રાનો આવે છે ખરું ને? જો તમારી કલ્પના પણ ચારધામ યાત્રા પુરતી...

હીના ખાનઃ અનુભવનું ભાથું ભરી આપે એ...

ટેલિવિઝન પર દીર્ધકાળ ચાલનારા શો ‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ની આદર્શ પુત્રવધૂ અક્ષરા સિંઘાણિયા તરીકે હીના ખાન ઘેર ઘેર જાણીતું નામ બની ગયેલી... પછી ‘ખતરોં કે ખિલાડી’માં એનો નવો...

કુફરીઃ કુલ્ફી જેવું શીતળ… સ્વીટ !

બળબળતા ઉનાળામાં આહલાદક શીતળતા આપતાં આમ તો ઘણાં સ્થળ છે, પણ શિમલાની નજીક આવેલું કુફરી એક અનેરો અનુભવ આપી જાય છે ગયા વર્ષની આઇપીએલ ક્રિકેટની સિઝનમાં અમે ચંડીગઢ પહોંચ્યાં ત્યારે...

વેનિસઃ કૅનલને કાંઠે વસેલી રમણીય નગરી

આશરે સત્તરસો વર્ષ પુરાણા ઈટાલીના આ ઐતિહાસિક નગર પાસે પ્રવાસીને આપવા જેવું ઘણું ખરું છે. સદીઓ પુરાણાં સ્થાપત્ય ખળખળ વહેતી નહેર, બાગબગીચા, ફૂટપાથ પરના બિસ્ત્રો ને સંગીતની સૂરાવલી સાથે...

અચીલા ભલાઃ કચ્છે કંડારી પ્રવાસનની નવી કેડી…

એજ્યુકેશનલ ટુરિઝમનો નવતર કૉન્સેપ્ટ પ્રવાસીઓને, ખાસ કરીને બચ્ચાંને અહીં ખેંચી રહ્યો છે કચ્છના દુર્ગમ એવા બન્ની વિસ્તારના એક નાનકડા ગામમાં બાળકો આંધળોપાટો, સત્તોડિયો જેવી રમત કિલકિલાટ કરતાં રમી રહ્યાં છે....

અલ્કમારઃ ચીઝ સિટીની યાદગાર મુલાકાત

ચાલો, ચારસો વર્ષ પુરાણી પરંપરાના સાક્ષી બનવા.... એમ્સ્ટરડેમ નજીક આવેલી આ ખૂબસૂરત નગરીમાં દર શુક્રવારે ભરાતી પારંપરિક ચીઝ માર્કેટની ગતિવિધિ જોવા-માણવા જેવી છે.વિશ્વવિખ્યાત ડચ ચીઝથી લઈને સાડા ત્રણસોથી વધુ નૅશનલ...

તમારા કોચલામાંથી બહાર નીકળો… દુનિયા જુઓ !

વિવેક દહિયા એટલે ‘યે હૈ મોહબ્બતે’, ‘કવચ’ જેવી સિરિયલ્સમાં ધૂમ મચાવનારો એક્ટર, વિવેક પત્ની તથા અત્યંત લોકપ્રિય ટીવી ઍક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી સાથે ‘નચ બલિયે’માં પરફોમન્સ આપી ચુક્યા છે. આ...

બિનનિવાસી ગુજરાતીઓને વેકેશનમાં ફરવા માટે સરકાર આપી...

ગાંધીનગર- અન્ય રાજ્યોમાં વસતાં ગુજરાતીઓને પોતાના વતનના વારસાને માણવાજાણવા માટે અને વતનપ્રેમનો તંતુ સદ્રઢ બનાવવાની તક સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. ગુજરાત સરકારે બિનનિવાસી ગુજરાતીઓની યુવા પેઢી માટે...