Tag: Travel Tips
બરફની ચાદરમાં આળોટવા જતી વખતે…
અત્યારે શિયાળાની મોસમ ચાલે છે અને ઠંડી જોર પકડી રહી છે. આવી મોસમમાં બરફીલા વિસ્તારોમાં ફરવા જવાનું કોને ન ગમે. પણ ત્યાં જતી વખતે કેટલીક તકેદારી લેવી જરૂરી છે. ફર્સ્ટ...
પ્રવાસ દરમિયાનની તકેદારી…
પ્રવાસ દરમિયાન અને એ પૂરો કરી લીધા બાદ ઓછામાં ઓછા ૨૪-કલાક સુધી વધુ પાણીયુક્ત ખાદ્યપદાર્થ લેતા રહેવા જોઈએ, શુદ્ધ જળ ખૂબ પીવું જોઈએ અને તળેલી ચીજવસ્તુઓ ખાવી ન જોઈએ.
પ્લેનમાં સફર કરવાના હો તો…
તમે જો પ્લેનમાં સફર કરવાના હો તો, ચાકુ, કાતર, ટોયગન, નેઈલ કટર, સ્ક્રુ ડ્રાઈવર, સ્વીસનાઈફ, છત્રી જેવી વસ્તુઓ હાથમાં, એટલે કે હેન્ડ બેગમાં રાખશો નહીં અને એને બદલે ચેક-ઈન...
ઓછો સામાન, વધુ મજા…
ટ્રાવેલ-લાઈટ!
જરૂરી હોય એટલો જ સામાન પ્રવાસમાં સાથે લઈ જવો. સામાન જેટલો ઓછો, તેટલી પ્રવાસની મજા વધુ!
મુસાફરીમાં પાણી પીતાં રહો
મુસાફરી કરતા હો ત્યારે થોડું થોડું કરીને પાણી પીતાં રહેવું જોઈએ. મુસાફરી દરમિયાન પ્રવાહી લેવા પર વધારે ધ્યાન આપવું. જેવી તેવી જગ્યાએ ગમે તેવા નળમાંથી પાણી પીવાને બદલે ફેક્ટરી-સીલ્ડ...
બાળકો માટે આટલી કાળજી લેવી…
જો તમે બાળકો સાથે પ્રવાસ કરી રહ્યાં હો તો એમનો લેટેસ્ટ ફોટો સાથે રાખવાનું ભૂલશો નહીં. સામાનમાં બાળકો માટે કોમિક્સ, ચિત્રની તથા વાર્તાની બુક્સ, ગેમ્સ, વોટર બોટલ, બિસ્કીટ જેવી...
મહિલા પ્રવાસીઓએ ક્યારેય…
એકલાં પ્રવાસ કરતી વખતે મહિલાઓએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ કે એમણે ક્યારેય એવી છાપ ઊભી કરવી નહીં કે તેઓ એકલાં છે. ચાલતી વખતે આત્મવિશ્વાસપૂર્વક ચાલવું. કોઈ પણ...