Tag: train canceled
ગાંધીનગર રેલવે સ્ટેશન પર 30 એપ્રિલ સુધી...
અમદાવાદ- રાજ્યના પાટનગરના રેલવે સ્ટેશનની કાયાપલટની કામગીરી ચાલી રહી છે. ગાંધીનગર સ્ટેશન અદ્યતન બનાવવાની કામગીરીને પગલે પ્લેટફોર્મ ઉપલબ્ધ ન હોવાને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
આગામી 30 સુધી આ કામગીરી...