Tag: textile mill
કાપડની મીલમાં મોડી રાત્રે ભીષણ આગ…
અમદાવાદઃ શહેરના પૂર્વના નારોલમાં આવેલ ઔદ્યોગિક વિસ્તારની કાપડની મિલમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. જે વહેલી સવારે પણ કાબૂમાં આવી નહતી. આગના કારણે મિલની દિવાલો પણ ધરાશાયી થઇ...