Tag: surendranagar loksabha constituency
સુરેન્દ્રનગરઃ સોમાભાઈનો પ્રભાવ ખાળવામાં ભાજપ સફળ થશે?
સુરેન્દ્રનગર બેઠક પર આ વખતે રાજ્યમાં સૌથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ બેઠક કબ્જે કરવા આ વખતે 31 ઉમેદવારો મેદાનમાં છે. ગુજરાતમાં ભાજપે લોકસભાની જે બેઠકો જીતવા ભારે સંઘર્ષ...