Tag: Sony Music
પાકિસ્તાની ગાયકોને પડતા મૂકોઃ રાજ ઠાકરેની પાર્ટીની...
મુંબઈ - રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીએ સંગીત પીરસતી કંપનીઓને કહ્યું છે કે તેઓ પાકિસ્તાની ગાયકોને પડતા મૂકી દે. પુલવામા જિલ્લામાં 40 ભારતીય સૈનિકોનો ભોગ લેનાર...