Tag: social media jokes
મહારાષ્ટ્ર મામલોઃ રમૂજ, કાર્ટૂન, ગીતો, ફટાણા અને...
મહારાષ્ટ્રના કારણે વધુ એક રાજ્યપાલની છાપ ખરડાઈ હતી અને તેમાં કોઈને નવાઈ લાગી નહોતી. કેમ કે રાજ્યપાલો એટલે પક્ષમાં નક્કામા થઈ ગયેલા ઘરડા અને નડતા નેતાઓ. તેમને ધકેલી દેવામાં...