Tag: Snehal Mujumdar
બજેટ-૨૦૧૯ સમીક્ષાઃ સ્ટાર્ટ-અપ ક્ષેત્રે પ્રોત્સાહક પગલાં
સ્નેહલ મુઝુમદાર (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)
નિર્મલા સીતારામનના આ પ્રથમ અંદાજપત્રમાં સ્ટાર્ટ-અપ ક્ષેત્ર માટે કેટલાંક આવકારદાયક સુધારાઓ સૂચવાયા છે. કેટલાંક વર્ષોથી સ્ટાર્ટ-અપ ક્ષેત્ર માટે રાહતો જાહેર કરવામાં આવી હતી પરંતુ વાસ્તવિક સ્તરે...