Home Tags Saurabh patel

Tag: Saurabh patel

જૂનાગઢ, બોટાદ કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાયા

ભાજપની સંગઠન પર્વ સદસ્યતા ઝૂંબેશ હેઠળ ભાજપ પ્રદેશ કાર્યાલય ‘‘કમલમ્’’ ખાતે રાજ્ય સરકારના ઉર્જા પ્રધાન સૌરભ પટેલની ઉપસ્થિતિમાં બોટાદ નગરપાલિકાના કોંગ્રેસના ૬ સભ્યો ભાજપામાં જોડાયા હતા. સૌરભ પટેલે ભાજપાનો...

2022 સુધીમાં લોકો વીજળી ઉત્પન્ન કરશે અને સરકાર તે ખરીદતી હશે,...

ગાંધીનગર- ઊર્જાપ્રધાન સૌરભ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે, ગ્રીન અને કલીન એનર્જી ક્ષેત્રે ગુજરાત દેશભરનું નેતૃત્વ કરી રહ્યું છે. આ વર્ષના બજેટમાં ગ્રીન એનર્જીના ઉત્પાદન માટે ખાસ ભાર આપવામાં...

આ પ્રોજેક્ટમાં જેટકોના સબસ્ટેશન નજીકની જમીનના કિસ્સાઓને મળશે પ્રાધાન્ય

ગાંધીનગર: રાજ્યમાં ઉપલબ્ધ સૂર્ય પ્રકાશ તથા પવનની પુરતી ઝડપને ધ્યાને લેતાં અહીં પુનઃ પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનમાં વિશાળ તકો રહેલી છે. ત્યારે રાજ્ય સરકારે પુનઃ પ્રાપ્ય ઊર્જા ઉત્પાદન માટે અનેક...

વિધાનસભાઃ ભ્રષ્ટાચાર નાથવાની વાતો નહીં, અમે નાબૂદ કર્યો, નેનો માટે કરી...

ગાંધીનગર- દુનિયામાં ભ્રષ્ટાચાર નિર્મૂલનની માત્ર વાતો થઇ છે પરંતુ, ગુજરાતે ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરીને ભ્રષ્ટાચારમાં ખરેખર ઘટાડો કર્યો છે. આમ જણાવ્યું છે વિધાનસભા ગૃહમાં ઊર્જાપ્રધાન સૌરભ પટેલે. તેનું કારણ...

અત્યાર સુધીનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો, આવતીકાલે વડાપ્રધાન કરશે ઉદઘાટન

ગાંધીનગર- દર બે વર્ષે યોજતા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા 17 થી 22 જાન્યુઆરી, 2019 દરમિયાન હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2019 (VGGTS...

જસદણ પેટાચૂંટણી પૂર્વે ગ્રામ્ય વિસ્તારોના વીજ બિલ માફ કરવા બદલ રૂપાણી...

અમદાવાદ - રાજકોટ જિલ્લામાં જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પૂર્વે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોનાં 6 લાખ 22 હજાર વીજ કનેક્શનનાં 650 કરોડના વીજ બિલ માફ કરી દેવાના નિર્ણયની જાહેરાત કરવા બદલ...

વાયબ્રન્ટ ગુજરાત: હૈદરાબાદમાં યોજાયો રોડ-શો…

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ–૨૦૧૯ની નવમી આવૃત્તિ આગામી મહિનામાં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે. જે અંતર્ગત હૈદરાબાદ સ્થિત આઈટીસી કટાટીયા હોટલમાં ગુજરાતના ઊર્જાપ્રધાન સૌરભ પટેલની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત...

નાગરિકોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ….

નાગરિકોના પ્રશ્નોના સ્થળ પર નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ માસના ચોથા ગુરૂવારે મુખ્યપ્રધાન દ્વારા સ્વાગત ઓનલાઇન-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાય છે. જ્યાં નાગરિકો મુખ્યપ્રધાન સમક્ષ રૂબરૂમાં પ્રશ્નોની રજૂઆત કરે...

નોઇડામાં ગ્લોબલ રીન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટ, ઊર્જાપ્રધાને રોકાણ માટે અપીલ કરી

નોઈડા- ગ્રેટર નોઇડા એક્સ્પો માર્ટ ખાતે યોજાયેલ બીજી ગ્લોબલ રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટ યોજાઈ હતી. જેમાં ભાગ લેતાં ઊર્જાપ્રધાન સૌરભ પટેલે આ ક્ષેત્રમાં ખાનગી રોકાણકારોને અપીલ કરી હતી તે...

રાજ્યકક્ષાની રાસગરબા સ્પર્ધાનો પ્રારંભ, 121 ટીમો વચ્ચે જામશે સ્પર્ધા

ગાંધીનગર- ગાંધીનગરમાં રાજ્યકક્ષાના ચાર દિવસીય નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો. ગાંધીનગરમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના ઉપક્રમે નવરાત્રિ રાસગરબા સ્પર્ધાનું ઊર્જાપ્રધાન સૌરભ પટેલના હસ્તે દીપ પ્રગટાવી ઉદઘાટન કરવામાં...