Home Tags Sandwich Dhokla

Tag: Sandwich Dhokla

સેન્ડવિચ ઢોકળા

સેન્ડવિચ ઢોકળા બનાવો ત્યારે ઢોકળાની બે લેયર વચ્ચે ચટણી સાથે વટાણા તેમજ ગાજર અધકચરા ક્રશ કરીને થોડાં સાંતડીને તેમાં મસાલો ઉમેરીને મિક્સ કરો તો વાનગી મજેદાર બનશે.