Tag: safeguards
કુવૈતમાં ભારતીય કામદારોની સુરક્ષાને લઈને મોટો નિર્ણય…
નવી દિલ્હી- કેન્દ્રીય કેબિનેટે ભારતીય ઘરેલુ કામદારોની ભરતીમાં સહયોગ સંબંધી ભારત અને કુવૈત વચ્ચે એમઓયુને મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે આ હેતુ સંબંધિત...