Tag: Rohit Vadhwana
સુમનની આંખો દીવાલને શૂન્યમનસ્ક તાકતી રહી…
વિશાલ ટેક્ષીમાં બેસીને તેની આંખોથી અદ્રશ્ય થઇ ગયો ત્યાં સુધીમાં સુમનની આંખો ભીની થઇ ગઈ હતી. ત્યારબાદ રોડ પરથી પસાર થતી ટેક્ષી તેને માત્ર કાળા-પીળા રંગના પટ્ટા જેવી દેખાઈ...
સંબંધ હોય એટલે લગ્ન કરવા જરૂરી છે?
સુમન તેના ફ્રેન્ડ મૃદુલની ઓફિસ પાર્ટીમાં ગયેલી અને ત્યાં વિશાલ સાથે પ્રથમ મુલાકાત થઈ તેને ચાર વર્ષ થયા. પાર્ટીમાં પહેલીવાર મળી ત્યારે તેણે વિશાલને ધ્યાનથી જોયો. લાબું કદ, મધ્યમ...
‘શું?’ સમીરે લમણે હાથ દેતા કહ્યું…
સમીર સવારે ઊઠ્યો તો તેને લાગ્યું કે આજે તો બહુ અજવાળું થઇ ગયું. સૂરજ વહેલો નીકળ્યો કે શું? ઓશિકા પાસેથી મોબાઈલ ઉઠાવ્યો અને સ્ક્રીન અનલોક કરવા ગયો તો ખબર પડી...
અને પાર્વતીના હાથમાંથી ફોન સરકી પડ્યો…
મગનભાઈની એક કેમિકલ ફેક્ટરીમાં નોકરી. આ કંપનીમાં નોકરી કરતા લોકોથી આખું શહેર વસેલું હતું, જેમાં અલગ અલગ પ્રદેશોથી આવેલા લોકોનો સમાવેશ થતો હતો. ગુજરાતી ઉપરાંત ઉત્તરપ્રદેશ, બિહાર, તમિલનાડુ અને...
કશ્યપે કેમ સિદ્ધાર્થની કંપનીને બ્લેકલિસ્ટ કરી?
સિદ્ધાર્થ અને કશ્યપ બંને કોલેજમાં સાથે ભણ્યા. ભણવામાં બેઉ સારાં અને બંનેનું પરિણામ લગભગ એકસરખું જ આવે. હોય તો એકાદ-બે ટકાનો ફરક હોય. સિદ્ધાર્થની આર્થિક સ્થિતિ ખૂબ સારી. તેના...
પિતાએ ભીની આંખે દીકરી-જમાઈ સામે જોયું અને….
મીનુએ એમ.કોમ. પૂરું કર્યું પછી તેને ગામથી થોડે દૂર આવેલી સ્ટીલ ફેક્ટરીની હેડ ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી મળી ગઈ. નોકરી કરતાં કરતાં તેની ઓફિસમાં કામ કરતા વિમર્શ નામના એન્જીનિઅર...
સોનલે ફરીથી તેને બ્લોક કરી દીધો…
સોનલ અને વિજય ઘણા વર્ષોથી એકબીજાના સારા મિત્રો. તેમના સંબંધને મિત્રતા કહેવા કરવા એકબીજાને મનોમન ચાહે તેવું વર્ણન વધારે યોગ્ય રહેશે. ટૂંકમાં, મિત્રતાથી થોડો વધારે ગાઢ કહી શકાય તેવો...