Tag: Rohit Vadhwana
સારો નિશ્ચય કર્યાનું સુખ…
'આપણે સમાજ અને લોકો માટે કંઇક કરવું જોઈએ.' એક મિત્રએ બીજાને કહ્યું.
'સમાજે આપણે માટે શું કર્યું છે કે આપણે કંઈ કરીએ? આખરે તો આ દુનિયા સ્વાર્થની જ સગી છે. કોઈ કોઈનું...
અને શાલિનીએ કાગળને મુકુંદ તરફ ધકેલી દીધા…
મુકુંદ સાંજે કામેથી આવ્યો અને કપડાં બદલી સોફા પર બેઠો. બેંક નોકરીમાં સાંજના પાછા ફરવાનો સમય વહેલો મોડો થઇ જતો પણ આજે તે થોડો જલ્દી આવી ગયેલો. ક્રિસમસની રજાઓ...
દુ:ખ વસંતરાયને અંદરથી કોરી ખાઈ રહ્યું હતું…
વસંતરાયને સિત્તેર પૂરા થયા ત્યારથી તેના પુત્રએ કહેવા માંડેલું, 'પપ્પા, હવે તમારી ઉંમર થઇ. ઘરમાં બેસો. બહાર જતા તમને કંઈ લાગી-બાગી જશે તો નાહકની ઉપાધિ થઇ પડશે.'
'બેટા, ઘરમાં બેસીને...
સુનૈનાને બોલેલા શબ્દો પર અફસોસ થયો અને…
'જો ને પેલો ભિખારી જેવો માણસ. કેવા મેલા-ઘેલા કપડાં પહેર્યા છે અને દાઢી વધારી છે?' સુનૈનાએ એ વ્યક્તિ તરફ આંગળી ચિંધ્યા વિના મીનાને કહ્યું.
મીનાએ દાઢી ખંજવાળતા એ માણસને જોઈને...
સુમનની આંખો દીવાલને શૂન્યમનસ્ક તાકતી રહી…
વિશાલ ટેક્ષીમાં બેસીને તેની આંખોથી અદ્રશ્ય થઇ ગયો ત્યાં સુધીમાં સુમનની આંખો ભીની થઇ ગઈ હતી. ત્યારબાદ રોડ પરથી પસાર થતી ટેક્ષી તેને માત્ર કાળા-પીળા રંગના પટ્ટા જેવી દેખાઈ...
સંબંધ હોય એટલે લગ્ન કરવા જરૂરી છે?
સુમન તેના ફ્રેન્ડ મૃદુલની ઓફિસ પાર્ટીમાં ગયેલી અને ત્યાં વિશાલ સાથે પ્રથમ મુલાકાત થઈ તેને ચાર વર્ષ થયા. પાર્ટીમાં પહેલીવાર મળી ત્યારે તેણે વિશાલને ધ્યાનથી જોયો. લાબું કદ, મધ્યમ...
‘શું?’ સમીરે લમણે હાથ દેતા કહ્યું…
સમીર સવારે ઊઠ્યો તો તેને લાગ્યું કે આજે તો બહુ અજવાળું થઇ ગયું. સૂરજ વહેલો નીકળ્યો કે શું? ઓશિકા પાસેથી મોબાઈલ ઉઠાવ્યો અને સ્ક્રીન અનલોક કરવા ગયો તો ખબર પડી...
અને પાર્વતીના હાથમાંથી ફોન સરકી પડ્યો…
મગનભાઈની એક કેમિકલ ફેક્ટરીમાં નોકરી. આ કંપનીમાં નોકરી કરતા લોકોથી આખું શહેર વસેલું હતું, જેમાં અલગ અલગ પ્રદેશોથી આવેલા લોકોનો સમાવેશ થતો હતો. ગુજરાતી ઉપરાંત ઉત્તરપ્રદેશ, બિહાર, તમિલનાડુ અને...
કશ્યપે કેમ સિદ્ધાર્થની કંપનીને બ્લેકલિસ્ટ કરી?
સિદ્ધાર્થ અને કશ્યપ બંને કોલેજમાં સાથે ભણ્યા. ભણવામાં બેઉ સારાં અને બંનેનું પરિણામ લગભગ એકસરખું જ આવે. હોય તો એકાદ-બે ટકાનો ફરક હોય. સિદ્ધાર્થની આર્થિક સ્થિતિ ખૂબ સારી. તેના...
પિતાએ ભીની આંખે દીકરી-જમાઈ સામે જોયું અને….
મીનુએ એમ.કોમ. પૂરું કર્યું પછી તેને ગામથી થોડે દૂર આવેલી સ્ટીલ ફેક્ટરીની હેડ ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી મળી ગઈ. નોકરી કરતાં કરતાં તેની ઓફિસમાં કામ કરતા વિમર્શ નામના એન્જીનિઅર...