Tag: Rohit Vadhwana
મમ્મી, કદાચ શું ખબર તારો વંશ આગળ...
સપના અને મેહકનો સંબંધ માં-દીકરી કરતા વધારે મિત્રતાનો કહી શકાય તેવો હતો. મેહક લગભગ સોળેક વર્ષની થવા આવી હતી અને આધુનિક સમયના ભણતરમાં પ્રૌઢ કહી શકાય તેવી બધી વાતો...
પાર્થિવે મને ક્યારેય કહ્યું કેમ નહિ?
'સ્વાતિ, હું આજે તારી સામે એક કબૂલાત કરવા માંગુ છું.' વિપુલે અમદાવાદના પરિમલ ગાર્ડનમાં વૃક્ષના છાયામાં તેના ખભા પર માથું ઢાળીને બેઠેલી સ્વાતિના વાળમાં હાથ ફેરવતા કહ્યું.
'શું કહેવું છું?...
હવે પ્રિયા સામે ત્રણ વિકલ્પો હતા…
પ્રિયાના પિતા આજે ખેતરેથી ઘરે આવ્યા ત્યારે ખુબ દુઃખી લગતા હતા. પ્રિયાએ પૂછ્યું પણ સામંતભાઈએ વાત ટાળી દીધી. પ્રિયા જાણતી હતી કે તેના પિતા પર અનેક જવાબદારીઓનો બોજ હતો....
વિનિતાની આંખો ભરાઈ આવી અને તે સ્વરૂપના...
સ્વરૂપ લગભગ અઠ્ઠાવીસનો હતો અને તેના લગ્નને હજુ એક વર્ષ જ થયું હતું. નોકરી તો છેલ્લા ત્રણેક વર્ષથી લાગી ગયેલી અને પગાર પણ સારો હતો. લગ્ન પછી પણ તેની...
પ્રોફેસર મહેતા વિચાર કરતા કરતા ભૂતકાળની યાદોમાં...
'આપણા નસીબ અને આપણી મહેનત બંનેનો સરવાળો જ આપણી સફળતા નક્કી કરે છે.' પ્રોફેસર મહેતાએ ક્લાસ પૂરો કરતા કહ્યું અને પોતાનો બગલથેલો લઈને ધીમે પગલે બહાર નીકળી ગયા.
તેમના લેક્ચરથી...
વિનીતાએ પોતાના આંસુ લૂછ્યાં ને રૂમની બહાર...
સત્તરમું બેઠેલું ત્યાં તો વિનીતા ભલભલાના મન મોહી લે તેવી સુંદર યુવતી થઇ ગઈ હતી. સુંદર ચેહરો, વાતોકડી આંખો અને ચેરી જેવા સુંદર લાલ ચટાકેદાર હોઠ. આ બધું જ...
વૃદ્ધા હજુ ઘસઘસાટ ઊંઘી રહી હતી…
ટ્રેઈન આવવાને હજી ત્રીસેક મિનિટની વાર હતી. માયા પોતાનો સામાન બાજુ પર મૂકી વેઇટિંગ રૂમની એક ખુરશી પર બેઠી. રેલવે સ્ટેશન પર વધારે અવરજવર નહોતી. રાતની ટ્રેઈન માયાને વધારે...
અને કાળુ શાળાએ જતા બાળકોને જોઈ રહ્યો…
માલિની આજે સવારે શાળાના ગેટ પાસે પહોંચી ત્યાં તેની ચપ્પલ તૂટી ગઈ. ગેટના થાંભલાને અઢેલીને ઉભા રહી તેણે ચપ્પલ હાથમાં લીધી અને આમતેમ પટ્ટી ભરાવવાની કોશિશ કરી પણ તેને...
અમૃતાનો અવાજ સખ્ત થયો…
અમૃતા ભણવામાં ખૂબ હોશિયાર હતી. તેને મોટા થઈને વર્કિંગવુમન બનવાની ઈચ્છા હતી. તેણે વિચારેલું કે કોલેજ પછી તે કાયદો ભણીને કોર્ટમાં પ્રેક્ટિસ કરશે. કોલેજ પૂરી કરી ત્યાં તેના માતા-પિતાએ...
આશિષે સ્મિતાની આંખોમાં આંખો પરોવતાં કહ્યું, ‘પાસ્ટ...
સ્મિતા પોતાના પતિ સાથે રવિવારે સાંજે મોલમાં પહોંચી. આજે તેણે પોતાના અને આશિષના શોપિંગ માટે લાંબી લિસ્ટ તૈયાર કરી હતી. કેમેય કરીને બે કલાક પહેલા શોપિંગ પૂરું થાય તેવું...