Home Tags Rohit Vadhwana

Tag: Rohit Vadhwana

પ્રીતમભાઈએ કહ્યું: પાંચ લાખ ઘટે છે, તારા...

'કિંજલની ફી ભરવાને હવે વધારે સમય નથી. જો એડમિશન પાકું કરાવવું હોય તો આવતા અઠવાડિયા સુધીમાં આપણે પાંચ લાખની વ્યવસ્થા કરવી પડશે હો.' મીનાબહેને  તેના પતિ પ્રીતમભાઈએ સંબોધતા કહ્યું....

પ્રતિમાને ડર હતો કે, સંજયને ખબર પડશે...

'મમ્મી, તું પપ્પાને ન કહેતી, નહિતર એ બહુ ગુસ્સો કરશે.' આઠ વર્ષની સંજનાએ પોતાની મમ્મી પ્રતિમાને વિનંતી કરતા કહ્યું. 'હા, નહિ કહું. તું સૂઈ જા હવે. મોડું થઇ ગયું છે....

મનુભાઈએ કહ્યું: અમેરિકામાં જે ભવિષ્ય છે તે...

'અમારા સંજયના અમેરિકાના વિઝા લાગી ગયા છે તેની ખુશીમાં કાલે આપણે ત્યાં જમણવાર રાખ્યો છે. સહપરિવાર પધારજો.' મનુભાઈએ પોતાના મિત્રોને આમંત્રણ આપવા માંડેલા. સંજયે ડૉક્ટરીનું ભણતર પૂરું કરીને બે વર્ષ...

મેં તને કહ્યું છે ને કે દીકરીને...

'કુમકુમ બેટા, જલ્દી આવ. ક્યાં છો અત્યાર સુધી? સાંજ પડી ગઈ.' સુધીરભાઈએ પંદર વર્ષની દીકરીને ફોન પર કહ્યું. 'મેં તને કહ્યું છે ને કે દીકરીને સાંજે વધારે બહાર ન રહેવા...

મનને ભીની આંખોએ કહ્યું, ‘હેપ્પી ફ્રેન્ડશીપ ડે’

'આ છોકરો થોડા દિવસોથી આપણી કોલેજ પાસે આવીને ઉભો રહે છે અને અંદર આવતા-જતા લોકોને જોયા કરે છે.' અલોકે કોલેજના ગેટમાં પ્રવેશતા કહ્યું. તેની પાછળ બેઠલા વિમલે ગેટની સામે...

પ્રભુદાસે ક્યારેય પત્નીની વાતને તવજ્જો આપી જ...

ચોમાસાની ઋતુ આવે તે પહેલા જ આ વર્ષે ધોધમાર વરસાદ પડી ગયો. ક્યાંરથી યે છતનું સમારકામ કરવાનું વિચારી રહેલા પ્રભુદાસના ઘરમાં પાણી ભરાઈ રહ્યું હતું અને તેની પત્ની શારદાબેન...

કોમલ ચીસો પાડતી રહી અને બે લોકો...

ભાવિની જેવી પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ કે કોન્સ્ટેબલે સલામ કરી અને તેની ઓફિસનો દરવાજો ખોલી આપ્યો. ઇન્સ્પેક્ટર ભાવિની પટેલે બે મહિના પહેલા જ આ પોલીસ સ્ટેશનનો ચાર્જ લીધો હતો...

જિજ્ઞાસા: હું તો વિચારી પણ ન શકું...

'મેડમ, ઓટોગ્રાફ પ્લીઝ.' એક પ્રશંસકે ડાયરી અને પેન આગળ ધરતા જિજ્ઞાસાને કહ્યું. 'મેડમ, એક સેલ્ફી મળશે?' બીજી એક ફેશનેબલ છોકરીએ પોતાનો આઇફોન કાઢીને જિજ્ઞાસા સાથે સેલ્ફી ખેંચી. હજારો દર્શકો અને...

રૂપાલી પાસે કનિષ્કનો સંપર્ક કરવાનો કોઈ માર્ગ...

'હની, શું કરે છે?' રુપાલીને સવારમાં વોટ્સએપ મેસેજ પર કનિષ્કે પૂછ્યું. 'મિસ કરું છું તને, જાનુ.' રુપાલીએ કિસિંગ ઈમોજી સાથે જવાબ આપ્યો. રુપાલી બે મહિના પહેલા જ ત્રીસની થઇ હતી. એક...

સ્તુતિને લાગ્યું જાણે તેનો આ છેલ્લો શ્વાસ...

લગભગ મધ્ય રાત્રી થઇ હશે કે સ્તુતિની આંખ એક ભયાનક ગર્જનાથી ખુલી. તેણે જોયું તો સાગર તેની પાસે ટેન્ટમાં જ ઊંઘી રહ્યો હતો. ઠંડી વધી રહી હતી અને સ્લીપિંગ...