Home Tags Road Safty

Tag: Road Safty

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો 16 સપ્ટેમ્બરથી લાગુઃ...

ગાંધીનગરઃ છેવટે રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો અંગે ફોડ પાડી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં વાહન વ્યવહારના...

અમદાવાદના રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ

અમદાવાદ- શહેરમાં હાલ ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થાનું ચુસ્તપણે અમલીકરણ થાય એવા નક્કર પ્રયાસ થઇ રહ્યાં છે. ગેરકાયદે બાંધકામ-દબાણ હટાવવાની  કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ સૌથી વિકટ પ્રશ્ન છે...

રોડ સેફ્ટી ઓથોરિટીની પ્રથમ બેઠક, ગત વર્ષે...

ગાંધીનગર- ગુજરાતના વાહન વ્યવહારપ્રધાન આર.સી. ફળદુના અધ્યક્ષસ્થાને યોજાયેલી ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી કાઉન્સિલ અને ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી ઓથોરિટીની પહેલી બેઠક મળી હતી.ગત વિધાનસભા સત્રમાં આ ઓથોરિટીની રચના માટે...

વર્ષે દોઢ લાખ વ્યક્તિના મૃત્યુ આ કારણે….

ગાંધીનગર-દર વર્ષે દોઢ લાખ વ્યક્તિ માર્ગ અકસ્માતના કારણે મોતના મુખમાં ધકેલાય છે. જેમાં મોટાભાગના કિસ્સામાં વાહનચાલકની બેદરકારી ભાગ ભજવતી હોય છે. આ સ્થિતિ સામે જનજાગૃતિ ઝૂંબેશના ભાગરુપે આ વર્ષે...

વાહન ચલાવનારાઓની આંખની નિયમિત તપાસ જરુરી

એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે જે વાંચીને તમારી આંખો પહોળી થઈ જશે. આપણે ત્યાં ગુજરાતમાં ચાલવાનું હવે ઓછું થઈ ગયું છે, પરંતુ ચાલવાનું હોય કે વાહન ચલાવવાનું, આ સમાચાર...

અકસ્માતના 83 બ્લેક સ્પોટ શોધી કઢાયાં, 69માં...

ગાંધીનગર- રાજ્યમાં વારંવાર અકસ્માતની સંભાવનાવાળા ૮૩ જેટલા સ્થળો-બ્લેક સ્પોટ શોધી કાઢવામાં આવ્યાં છે. આ માહિતી વિધાનસભામાં આપવામાં આવી હતી.ગુજરાત ટ્રાફિક ઉપદ્રવ નિવારણ અને નિયંત્રણ બાબતનું બિન સરકારી વિધેયક-૨૦૧૮ રજૂ...

જૂનાં વાહનો ફરતાં અટકાવવા કાયદો લાવશે સરકાર,...

ગાંધીનગર- ૧૪મી વિધાનસભાના પ્રથમ જ દિવસે વિધાનસભા ગૃહમાં ગુજરાત માર્ગ સુરક્ષા સત્તામંડળ વિધેયક - ૨૦૧૮ વિના વિરોધે પસાર થયું હતું. આ વિધેયકને રજૂ કરતા વાહનવ્યવહારપ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે,...