Home Tags Ranveer Singh

Tag: Ranveer Singh

‘પદ્માવતી’ 25 જાન્યુઆરીએ ‘પદ્માવત’ નામે રિલીઝ થશે

મુંબઈ - સંજય લીલા ભણસાલીની વિવાદાસ્પદ હિન્દી ફિલ્મ 'પદ્માવતી' 'પદ્માવત' શિર્ષક તરીકે આવતી 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મમાં દીપિકા પદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મને સેન્સર બોર્ડે...

‘પદ્માવતી’ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની કરણી સેનાની...

નવી દિલ્હી - શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ વિવાદાસ્પદ બની ગયેલી 'પદ્માવતી' ફિલ્મને U/A સર્ટિફિકેટ સાથે રિલીઝ કરવાની પરવાનગી આપવા બદલ કેન્દ્રના માહિતી અને પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઈરાની તથા...

‘પદ્માવતી’ ફિલ્મ અંગે અંતિમ નિર્ણય સેન્સર બોર્ડ...

નવી દિલ્હી - સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના ચેરમેન પ્રસૂન જોશીએ ભારપૂર્વક જણાવ્યું છે કે સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત હિન્દી ફિલ્મ 'પદ્માવતી'ને મંજૂરી આપવાનો અંતિમ નિર્ણય બોર્ડ જ લેશે....

પદ્માવતી વિવાદ: દીપિકા, ભણસાલીને ધમકાવનારા BJP નેતા...

હરિયાણા- નિર્માતા સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીને લઈને વિવાદ વધી રહ્યો છે. હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીના મીડિયા કોઓર્ડીનેટર સૂરજપાલ અમૂ સામે FIR દાખલ કરવામાં આવી છે. સૂરજપાલે દીપિકા પદુકોણ...

ફિલ્મમાં પદ્માવતી, ખિલજી વચ્ચે કોઈ વાતચીત થતી...

મુંબઈ - પોતાની આગામી હિન્દી ફિલ્મ 'પદ્માવતી'માં રાણી પદ્માવતી અને રાજપૂતો પર આક્રમણ કરનાર મુગલ સુલ્તાન અલ્લાઉદ્દીન ખિલજી વચ્ચે કોઈ રોમેન્ટિક ડ્રીમ ગીત હોવાની અફવાઓ અને અહેવાલોને નિર્માતા-દિગ્દર્શક સંજય...

‘પદ્માવતી’ની રિલીઝ રોકવા મુંબઈ ભાજપાની સ્મૃતિ ઈરાનીને...

મુંબઈ - ભારતીય જનતા પાર્ટીના મુંબઈ એકમે આગામી બોલીવૂડ ફિલ્મ 'પદ્માવતી'ની રિલીઝને રોકવા માટે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઈરાનીની મદદ માગી છે. મુંબઈ ભાજપ એકમે એવો દાવો...

રણવીરે ‘પદ્માવતી’ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું;...

મુંબઈ - અભિનેતા રણવીર સિંહે સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત 'પદ્માવતી' ફિલ્મમાં સુલતાન અલાઉદ્દીન ખીલજીના રોલ માટે પોતાના હિસ્સાનું શૂટિંગ પૂરું કરી લીધું છે અને તે શનિવારે અહીં સહ-અભિનેત્રી દીપિકા...

‘પદ્માવતી’નો રોલ ભજવવામાં ખૂબ જ નર્વસ છું:...

મુંબઈ - આગામી પીરિયડ ડ્રામા હિન્દી ફિલ્મ 'પદ્માવતી'માં શિર્ષક ભૂમિકા ભજવનાર અભિનેત્રી દીપિકા પદુકોણે કહ્યું છે કે પોતે આ રોલ નિભાવતી વખતે ખૂબ જ નર્વસની લાગણીનો અનુભવ કરી રહી...

‘પદ્માવતી’ ટ્રેલરમાં રાજપૂતોનું શૌર્ય, યુદ્ધનાં વિઝ્યુઅલ્સની ભવ્યતા…

સંજય લીલા ભણસાલી નિર્મિત 'પદ્માવતી' ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. એમાં રાજપૂત રાણી પદ્માવતી તથા મધ્યયુગના દિલ્હી શાસક અલાઉદ્દીન ખિલજીના પાત્રો વચ્ચેના કોઈ રોમેન્ટિક એન્ગલને બદલે રાજપૂતોની બહાદુરી...