Home Tags Rajnath Singh

Tag: Rajnath Singh

કશ્મીર સમસ્યા: ‘અટલ રાહ’ પર મોદી સરકાર

ધરતી પરનું સ્વર્ગ ગણાતું કશ્મીર છેલ્લા ઘણાં વર્ષોથી આતંકવાદની આગમાં હોમાઈ રહ્યું છે. વર્ષ 1989થી ઉગ્રવાદ અને તેના દમનની પ્રક્રિયા દરમિયાન હજારો લોકોના મોત થયા છે. કશ્મીરમાં વર્ષ 1987ની...

પોલીસ સમારંભ દિવસ

નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે પોલીસ સમારંભ દિવસે નેશનલ પોલીસ મેમોરિયલમાં પોલીસ શહિદોને પુષ્પાંજલી અર્પી હતી અને સલામી આપી હતી.

કશ્મીરની સ્થિતી અંગે ચર્ચા

નવી દિલ્હી- જમ્મુ અને કશ્મીરના રાજ્યપાલ એન.એન.વોરાએ રાજધાની નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ સાથે મુલાકાત કરી હતી અને કશ્મીરની સ્થિતી અંગે ચર્ચા કરી હતી.