Tag: Pramey
જ્યોતિષ-વિજ્ઞાનની જુગલબંધીઃ પ્રમેયના રહસ્યમય ત્રિકોણનું શાસ્ત્ર
કેટલાય વિજ્ઞાનીઓએ જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરીને અજ્ઞાત એવા ભવિષ્યમાં દ્રષ્ટિ કરવાની કોશિશ કરી છે. સામાન્ય રીતે જ્યોતિષશાસ્ત્રને વિજ્ઞાનની હરોળમાં નથી મૂકવામાં આવતું, પરંતુ બીજી દ્રષ્ટિએ જ્યોતિષશાસ્ત્ર એ વિજ્ઞાનથી પણ આગળ...