Tag: Poha Cutlet
અજમાવોઃ પૌંઆની કટલેસ…
પૌંઆને બે વખત પાણીથી ધોઈને પાંચેક મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. પછી ચાળણીમાં પાણી નિતારી લો.
હવે નિતારેલા પૌંઆમાં એક બાફેલું બટેટું છુંદીને તેમજ ઝીણાં સુધારેલાં મિક્સ વેજીટેબલ્સ (ફણસી તેમજ લીલાં...