Home Tags PNB scam

Tag: PNB scam

રાષ્ટ્રીય…

તીન તલાક બિલે મચાવ્યો ખળભળાટ વર્ષના આરંભે જ, જાન્યુઆરીની ત્રીજી તારીખે રાજ્યસભામાં તીન તલાક વિરોધી વિધેયક ‘ધ મુસ્લિમ વિમેન પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઈન મેરેજ એક્ટ’ રજૂ થયું હતું. આ બિલ...

PNBને ચુનો લગાડનારો નીરવ મોદી વિદેશી બેન્કોના...

નવી દિલ્હી- પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડનો મુખ્ય આરોપી નીરવ મોદી હજી સુધી ભારતીય એજન્સીની પકડમાં નથી આવ્યો. નીરવ મોદી ભારતની બેન્કોના હજારો કરોડ રુપિયા ચુકવ્યા વિના ફરાર થઈ...

PNB કૌભાંડ: EDએ હોંગકોંગમાં નીરવ મોદીની 255...

નવી દિલ્હી- પંજાબ નેશનલ બેન્ક સાથે 14 હજાર કરોડ રુપિયાનું કૌભાંડ કરનારા ડાયમંડ વેપારી નીરવ મોદીના કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી છે. હોંગકોંગમાં EDએ નીરવ મોદીની 255 કરોડની સંપત્તિ...

PNB કૌભાંડ: નીરવ મોદીની 5 દેશોમાં 657...

નવી દિલ્હી- બહુચર્ચિત PNB કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી સામે ભારતીય એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) નીરવ મોદીની આશરે 657 કરોડ રુપિયાની સંપત્તિ જપ્ત કરી છે....

રાષ્ટ્રમંડલ નિયમો અંતર્ગત મેહુલ ચોક્સીનું ભારતમાં પ્રત્યાર્પણ...

નવી દિલ્હી- એન્ટીગુઆ અને બારબૂડા સરકાર દ્વારા ભારતને જાણ કરવામાં આવી છે કે, કોઈપણ દ્વિપક્ષીય કરાર નહીં હોવા છતાં પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના આરોપી અને હીરા વેપારી મેહુલ ચોક્સીનું...

પીએનબી કૌભાંડઃ મેહુલ ચોક્સી અમેરિકાથી એન્ટિગુઆ ભાગ્યો...

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકમાં 14 હજાર કરોડ રૂપીયાના ગોટાળા મામલે આરોપી અને ગીતાંજલિ જેમ્સનો પ્રમોટર મેહુલ ચોક્સી અમેરિકાથી એંટીગુઆ ભાગી ગયો હોવાની માહિતી સામે આવી છે. પ્રાપ્ત માહિતી...

મોબ લિન્ચિંગથી મારું મોત થવાનો મને ડર...

નવી દિલ્હી - ગીતાંજલી જેમ્સના પ્રમોટર મેહુલ ચોક્સીએ એક સ્પેશિયલ PMLA કોર્ટને એક અરજીમાં જણાવ્યું છે કે એમને ડર છે કે જો પોતે પંજાબ એન્ડ નેશનલ બેન્ક કૌભાંડની તપાસમાં...

નીરવ મોદીના કૌભાંડની અસર, મૂડીઝે ઘટાડ્યું પીએનબીનું...

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર સર્વિસીઝ દ્વારા નીરવ મોદીના ગોટાળાના કારણે પંજાબ નેશનલ બેંકની મૂડી પર નકારાત્મક પ્રભાવનો હવાલો આપતા બેંકનું રેટિંગ ઘટાડી દીધું છે. મૂડીઝે આના...

PNB મહાકૌભાંડઃ ઈડીએ નીરવ મોદીના પિતા સહિત...

Normal 0 false false false EN-US X-NONE HI /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-qformat:yes; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; mso-bidi-font-size:10.0pt; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-fareast-font-family:"Times New Roman"; mso-fareast-theme-font:minor-fareast; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-bidi-font-family:Mangal; mso-bidi-theme-font:minor-bidi;} નવી દિલ્હીઃ 13 હજાર કરોડ રૂપિયાના પીએનબી ગોટાળા મામલે ઈડીએ હીરા વ્યાપારી નીરવ મોદીના...

PNB કૌભાંડઃ અલાહાબાદ બેંકના CEOના તમામ અધિકાર...

નવી  દિલ્હી- સરકારે અલાહાબાદ બેંકના બોર્ડે બેંકના સીઈઓ અને એમડી ઉષા અનંત સુબ્રમણ્યનના તમામ અધિકાર સમાપ્ત કરવાનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહી બે અબજ ડૉલર(રૂપિયા 13 હજાર કરોડ)ના પીએનબી...