Tag: PM public rally
મને તમે ઘડયો છે એટલે હું ગાજ્યો...
સુરત: આજે દક્ષિણ ગુજરાતના આદિવાસી પ્રદેશ એવા સોનગઢ ખાતે વિજય ટંકાર રેલીને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ ધરતી લાંબા કાળથી દેશ...