Tag: Planting Trees surat
‘Love Tapi Care Tapi’ ટીમ દ્વારા વૃક્ષારોપણ
સૂરતની ‘લવ તાપી કેર તાપી’ ની ટીમે શહેરનાં ડોક્ટર્સ એસોસિએશન્સ સાથે મળીને અંબિકા-નિકેતનનાં ઓવારે 100 વૃક્ષો રોપ્યા હતા અને એનાં સંવર્ધનની જવાબદારી લીધી હતી. આ વૃક્ષારોપણ પહેલાં સાત રવિવારે...