Home Tags Planets

Tag: Planets

બદલાવનો દોર? ૫ નવેમ્બર ૨૦૧૯થી ગુરુનો ધન...

આગામી તારીખ ૦૫ નવેમ્બર ૨૦૧૯, ૦૨:૩૧ કલાકે ગુરુનો ધન રાશિમાં પ્રવેશ થશે, ગુરુ ધન રાશિમાં ૩૦ માર્ચ ૨૦૨૦ સુધી રહેશે. ગુરુના ધન રાશિમાં પ્રવેશ સાથે, અત્યારે ધન રાશિમાં રહેલા...

અજ્ઞાત બાવા પાસે મળ્યું વિશોત્તરી ‘દશાઓ’નું રહસ્ય

અજ્ઞાત બાવા પાસે હમણાં એકવાર ફરી મુલાકાત થઇ ગઈ, તેમણે હંમેશની જેમ કંઈ ખાસ સમય ફાળવ્યો નહી.. પરંતુ, તેમણે કીધું કે, જ્યોતિષ રહસ્યોનો મહાસાગર છે અને રત્નોથી ભરેલો છે....

રોગી ક્યારે સાજો થશે? પ્રશ્નકુંડળી અને જન્મકુંડળી...

રોગના પરિણામમાં ગ્રહો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આયુષ્યનો વિચાર પર ગ્રહો દ્વારા થઇ શકે છે. સમય જતાં આજે પ્રદૂષણને લીધે મનુષ્યને દરેક ઋતુમાં રોગોથી બચવું પડે, તેવી સ્થિતિ...

અજ્ઞાતબાવાની ડાયરીમાં પરાશર જ્યોતિષના વિસરાયેલાં સચોટ નિયમો

ભારતીય જ્યોતિષના અભ્યાસ દરમ્યાન સૌથી મોટો કોયડો ગ્રહોના શુભ અને અશુભત્વને નક્કી કરવાનો છે. ઘણા ગ્રંથો વાંચો પણ કુંડળીમાં ગ્રહો કેવી રીતે વર્તશે, તેનક્કી કરવું લગભગ સરળ નથી જ,...

આધ્યાત્મિક યોગીઓની જન્મકુંડળી: ચંદ્ર, કેતુ અને શનિનું...

જન્મકુંડળીમાં નવમ ભાવ જાતકના આધ્યાત્મિક જીવન વિષે સૂચન કરે છે. નવમ ભાવએ જાતકના ઉચ્ચ અભ્યાસ સાથે પણ જોડાયેલ છે. નવમાં ભાવનો માલિક ગ્રહ અને નવમે ભાવે આવતી રાશિ અનુસાર...

શુભ મંગળ સાવધાન: કુંડળી મિલનની આ વાત...

જેમ જેમ જમાનો આધુનિક થતો જાય છે તેમ તેમ લોકોની અપેક્ષાઓ અને ઉપેક્ષાઓ પણ વધતી જાય છે. લગ્ન બાબતે સમાજનો અભિપ્રાય ખૂબ ઉપર જઈ રહ્યો છે, મોટેભાગે જાતકો પોતાની...

મનની શાંતિ માટે: રાશિઓ ગ્રહો અને તેમના...

મંત્ર મનને મુશ્કેલીથી તારવાનું કાર્ય કરે છે. આપણું સૂક્ષ્મ જગત મનના રહસ્યોની અંદર રહેલું છે. મનની અંદર મનુષ્યની માન્યતાઓ રહેલી છે, મનુષ્ય તેના અનુભવ અને અભ્યાસને આધારે તે માન્યતાઓ...

સંબંધોનું જ્યોતિષ: ગ્રહોની ગુરુચાવી

આકાશના ગ્રહો મહત્વના છે પરંતુ આ ગ્રહો જીવનમાં અનેક રૂપે આપણી આસપાસ પણ છે જ. જેમ કે, ચંદ્રએ માતા સ્વરૂપે જીવનમાં હોય છે. માતાપોતાના બાળકને રાત્રે વહાલથી શરણ આપે...

સૂર્ય અને શનિનો કેન્દ્રયોગ રાજકીય શીર્ષાસનનો યોગ?

આજકાલ ગ્રહો કઈ બરાબર નથી ચાલી રહ્યાં? ચારેતરફ રોજ કોઈને કોઈ મોટી તકલીફ સાંભળ્યા કરીએ છીએ. સૂર્ય અને શનિ બે કટ્ટર શત્રુ ગ્રહો, એકબીજા સામે આવે અથવા કેન્દ્ર યોગ...

વૃશ્ચિક, ધન અને મકર રાશિઓની આ બાબતો...

જન્મરાશિ એટલે એ રાશિ કે જેમાં તમારાજન્મસમયે ચંદ્ર બિરાજમાન હતો. જ્યોતિષશાસ્ત્રમાંચંદ્રનું મહત્વ ખુબ વધુ છે. ચંદ્ર મનનો કારક છે અને એટલે જ મનનીજેમ જન્મરાશિનો પણ પ્રભાવ માણસ પર સૌથી...